Friday, 11 July 2014

Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara -- Guru Purnima

                      Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara --  Guru Purnima

                                                                 ગુરુ પૂર્ણિમા
 
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

 


 ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ગુએટલે અંધકાર અને રૂએટલે પ્રકાશ.શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.


  


 

ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ મહિનાઓ જેમ કે, કારતક, માગશર, પોષ વગેરે છે. આ દરેક મહિનામાં મોટાભાગે કોઇને કોઇ તહેવાર કે વિશિષ્ટ દિવસ જોવા મળે છે. એ રીતે અષાઢી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. જેમાં મોટા ભાગે શિષ્યો પોતાના ગુરુને યાદ કરે, મળવા જાય, આપેલા જ્ઞાાન માટે કૃતજ્ઞાતાની લાગણી પ્રગટ કરે વગેરે.


ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય


મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.





ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે 

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય  !

ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર.



ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.






ગુરુ અને શિષ્ય બંને વચ્ચે એટલી તેજસ્વી શક્તિ છે કે કદાચ સૂર્યનું તેજ પણ તેમની પાસે ઝાંખું પડે ! માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે. ‘ ગુરુ એ ગુરુનો પણ ગુરુ છે. ‘ અર્થાત આપણા જે ગુરુ છે, તેમના પણ કોઈ ગુરુ છે. અને તેમના પણ. આમ આ પરંપરા છેક પૂર્વે ઋષિઓના સમય સુધીની છે. કહેવાય છે કે, 

” ક્ષણે ક્ષણે જે  નવું  શીખવે  એનું  નામ  શિક્ષણ.
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક.” 

તો ગુરુ એટલે કોણ ?

-ગુરુ એટલે
-ગુરુ એટલે વિચારવાણી
-ગુરુ એટલે વર્તન
-ગુરુ એટલે વિદ્યા-ગુરુ એટલે કલા -ગુરુ એટલે મિત્ર,
- ગુરુ એટલે માર્ગદર્શક
-ગુરુ એટલે સત્ય,નિત્ય અને પૂજ્ય.
-ગુરુ એટલે શ્રધ્ધા.
-ગુરુ એટલે વિશ્વાસ.
-ગુરુ એટલે સ્વમાન,ગુરુ એટલે મારું અભિમાન.
-ખરેખર તો આપણે જ આપણા ગુરુ.





” जो बात दवा से हो न शके,
वो बात दुआ से होती हे,
काबिल गुरु जब मिलता हे,
तो बात खुदा से होती हे । “








dikri vahal no dariyo_dikri mari ladakvayi,દીકરી વ્હાલનો દરિયો,દીકરી મારી લાડકવાયી,મા તે મા અને બીજા બધા વગડાના વા,dikro maro ladakvayo,dikri mari ladakvayi,dikri to parki thapan,dikri ni vidai,story of dikri on her father, relation of dikri and father, relation of daughter and father,dikri vahal no dariyo,dikri vahal no dariyo quotes with images,dikri mari ladakvayi quotes with images,gujarati story on dikri,gujarati quotes on dikri,gujarati quotes on daughter,gujarati quotes putri,Bhoja Bhagat Na Chabkha,Chabkha,ભોજાભગતના ચાબખા,ભોજાભગત,ચાબખા,bhajan of bhoja bhagat,bhoja bhagat bhajan,bhojaldham,bhojalram,bhojalram images,bhojalram photo,bhojalram bapa history,bhojalram uk,bhojalram bhajan,Bhoja Bhagat Na Chabkha,Chabkha,ભોજાભગતના ચાબખા,ભોજાભગત,ચાબખા,bhajan of bhoja bhagat,bhoja bhagat bhajan,bhojaldham,bhojalram,bhojalram images,bhojalram photo,bhojalram bapa history,bhojalram uk,bhojalram bhajan,district level khodaldham samadhan panch_samuh lagna,Samadhan Panch,Khodaldham Samadhan Panch,Samuh  Lagna,કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન,સમૂહલગ્ન,સમાધાન પંચ,ખોડલધામ સમાધાન પંચ,sardar patel samuh lagan,leva patidar samuh lagan, khodaldham samuh lagan,Sathiyo Chalyo Khodaldham Gujarati Movie,Sathiyo Chalyo Khodaldham Gujarati Movie Trailers,સાથીયો ચાલ્યો ખોડલધામ,Sathiyo Chalyo Khodaldham,free download full movie, free download full movie
Sathiyo Chalyo Khodaldham,Samajik Seva & Khodaldham Kagvad,samaji seva,samajik seva sansthan,gujarat samajik seva,naresh patel and karsandas bapu,parab dham,parab dham junagadh gujarat,president of khodadham,khodaldham live telicast,શ્રી ખોડલધામ કાગવડ - જીવંત પ્રસારણ,Khodaldham Matrimonial,Matrimonial,leva patel Matrimonial, leva patel samaj Matrimonial, khodaldham leva patel Matrimonial,દિકરા-દિકરીના લગ્ન મેળાપ,મેરેજ બ્યુરો,લગ્ન,મેળાપ,વિનામુલ્યે,વિનામુલ્યે મેરેજ બ્યુરો,leva patil matrimony,gujarati leva patil matrimony,leva patel matrimony,leva patel matrimony rajkot,leva patel matrimony sites,શ્રી ખોડલધામમાં પૂરાશે ભક્તિની રંગોળી, લેઉવા પટેલ સમાજ છલકાવશે શ્રદ્ધાની ઝોળી,શ્રી ખોડલધામની ઝોળી,શ્રી ખોડલધામની ઝોળી,12 JyotirLinga, 65th Van Mahotsav, Address, animal sound, Arti, ashadhi bij history and rath yatra, bhagavad bhagavad gita text, bhagavad gita, bhagavad gita audio, bhagavad gita is, bhagavad gita online, Bhoja Bhagat Na Chabkha, Chabkha.bhojalrambapa na Chabkha, daughter day quotes, dikri mari ladakvayi, dikri vahal no dariyo, district level khodaldham samadhan panch, english quotes, first prime minister of india, free download full movie Sathiyo Chalyo Khodaldham, Gujarati Inspirational Quotes, Gujarati Movie, gujarati quotes, Gujarati Quotes on Dikri with Picture, guru purnima, guru purnima quotes, Hindi Inspirational Quotes with Picture, hindi quotes, Hindi Quotes on Dikri with Picture, Hindi Quotes on Father with Picture, Hindi Quotes on Love with Picture, Hindi Quotes with Picture, inspirational quotes, Jay Jay Garvi Gujarat (જય જય ગરવી ગુજરાત), Khodal Dham Kagvad videoKhodal Dham Kagvad video, Khodaldham, Khodaldham Address Map, Khodaldham blog, khodaldham Kagvad Arti, Khodaldham Kagvad Temple Images, khodaldham mandir image, Khodaldham Map, khodaldham matrimonial, khodaldham photograph, khodaldham samadhan panch, khodaldham samuh lagna, Khodaldham temple image, Khodaldham Van Mahotsav, lagna Form, lauva patel unity quotes, Leuva Patel Samadhan Panch, Leva Patel Samaj Matrimonial Form, Leva Patel Vevishal Parichay, Leva Patel., Maa Khodiyar Wallpaper, matrimonial, Pate samaj, Patel Samaj Matrimonial Form, patel unity quotes, samadhan panch, Samajik Seva ane Khodaldham Kagvad, samuh lagna, Sardar Patel Samaj Matrimonial Form, Sathiyo Chalyo Khodaldham, Shakti Van, Shakti Van at Khodaldham, Shankar, Shiva, Shree Khodaldham Kagvad, Shree khodaldham Kagvad Arti, Shree Khodaldhma Kagvad, Shri Krushn Ni Vansha Vali, shri krushna, shrimad bhagavad gita, Statue of Unity Sardar Patel, Temples of Lord Shankar-Shiva, Vitthalbhai Patel, અને વિવાદ થયો, અષાઢી બીજ, આઇ શ્રી ખોડિયાર, આઠમના દિવસે મા ખોડલની ઝોળી, કરમસદના બે ભાઇઓ, કૃષિમેળો એગ્રીવિઝન ઇન્‍ડીયાર૦૧૪શ્રી ખોડલધામ કાગવડ, ખોડલધામ, ખોડલધામ - કાગવડના આંગણે જાન્યુઆરી ૨૦૧૪માં દેશનો સૌથી મોટો કૃષિ કૂંભમેળો, ખોડલધામ કાગવડ ખાતે સંશોધન કેન્દ્ર શરૂ, ખોડલધામ કાગવડ મંદિર, ખોડલધામ ખાતે ભાવિકોનું ઘોડાપુર., ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામમાં શક્તિવન, ગુરુ, ગુરુ પૂર્ણિમા, ચાબખા, જય માં ખોડલ, જય રણછોડ, જલારામ, જ્યારે સરદાર એક વોટથી ચૂંટાયા, તો વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત!, દિકરા-દિકરીના લગ્ન મેળાપ, દીકરી મારી લાડકવાયી, દીકરી વ્હાલનો દરિયો, દ્રોણાચાર્ય, પક્ષીઓના અવાજ, પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ‘શ્રી ખોડલધામ’, ફતેપુર, ભારતના ‘સરદાર‘, ભોજા ભગત, ભોજાભગતના ચાબખા, મા ખોડિયાર, મા ખોડિયાર માતા, માખણચોર, મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, રથયાત્રા, લેઉવા પટેલ, લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ સમાજ વિશે સંકલિત વાક્યો, લેઉવા પટેલ સમાજમાં ભારે થનગનાટ: પદયાત્રા કરીને ભાવિકો કાગવડ પહોંચશે., લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, વન મહોત્‍સવ, વાલમરામ, વિનામુલ્યે મેરેજ બ્યુરો, વીર વિઠલભાઈ પટેલ, શક્તિવન, શિક્ષક, શિષ્યો, શ્રી ખોડલધામ કાગવડ, શ્રી ખોડલધામ કાગવડ - જીવંત પ્રસારણ., શ્રી ખોડલધામની ઝોળી, સંતશ્રી ભોજલરામબાપા, સમાધાન પંચ, સરદાર પટેલ, સરદાર પટેલ જયંતી – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર સરોવર, સાંદીપની, સાથીયો ચાલ્યો ખોડલધામ, સામાજીક સેવાને ધર્મ, સૌરાષ્ટ્ર, સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી,Khodaldham Van Mahotsav, Shakti Van at Khodaldham, ખોડલધામમાં શક્તિવન, વન મહોત્‍સવ, શક્તિવન,Address, Khodaldham, Khodaldham Address Map, Khodaldham Map, Khodaldham Van Mahotsav, Shakti Van at Khodaldham, ખોડલધામમાં શક્તિવન, વન મહોત્‍સવ, શક્તિવન,Shri Krushn Ni Vansha Vali, shri krushna,guru purnima, guru purnima quotes, ગુરુ, ગુરુ પૂર્ણિમા, દ્રોણાચાર્ય, શિક્ષક, શિષ્યો, સાંદીપની,  

No comments:

Post a Comment