Saturday, 13 February 2016

Shree Khodaldhma Kagvad


શ્રી ખોડલધામ કાગવડ

 ભક્તિ દ્વારા એકતાની શક્તિ

ચાલો એક બનીએ, એકમેકના બનીએ

અંનતકાળ માટે થઈ રહેલું ભવ્ય અને એતિહાસિક મંદિરનું નિર્માણ


ખોડલધામ કાગવડ મંદિર  -- ફક્ત મંદિર નહીં, જીવનના હેતુની ઇમારત
શ્રી ખોડલધામ કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી મા ખોડલનું ભવ્યતમ મંદિર સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી પર વીરપુર પાસે કાગવડ ખાતે આવેલ છે.


Thursday, 24 July 2014

Khodaladhama Kagavad Forest Festival Wild Animals Birds and the Sound will be the Focus of Attention 65th Van Mahotsav celebrations at Kagvad

65th Van Mahotsav Celebrations at Kagvad





શ્રી ખોડલધામ કાગવડ --- વન મહોત્‍સવમાં વન્‍ય પ્રાણીઓ - પક્ષીઓના અવાજ આકર્ષણનું કેન્‍દ્ર બનશે







શ્રી ખોડલધામ કાગવડ માં વનવિભાગ દ્વારા વન મહોત્‍સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વન વિભાગ દ્વારા ૮ હેકટર જમીનમાં બાગ-બગીચા, સુશોભીત વન કુટીરો, અશોક વાટીકા, નક્ષત્ર વન સહિતના વનોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. 


 


સુશોભીત લોન, ફૂલછોડ સહિતનાં ટેકરાળ જગ્‍યામાં એક નાના એવા વનનું નિર્માણ થઇ રહ્યું છે ત્‍યારે આ વન માટે વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર રાજકોટ વન વિભાગ દ્વારા કરવામાં આવ્‍યું છે.



આ વનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વન્‍ય પ્રાણીઓ સિંહ, દિપડા તથા પક્ષીઓમાં અવાજો સાંભળવાનો પણ એક અનોખો લ્‍હાવો મળશે ત્‍યારે વન મહોત્‍સવની તૈયારીઓનાં ભાગરૂપે વૃક્ષારોપણ સહિતની વિવિધ કામગીરી કરતા લોકો અને સુંદર હાથ ધરાયેલ કામગીરી ઉપરોકત તસ્‍વીરોમાં નજરે પડે છે.



 65th Van Mahotsav Celebrations at Kagvad

રાજય સરકાર સ્‍થાપિત વનોની માહિતી નીચે મુજબ છે.
   - શ્‍યાપલ વન  શામળાજી
   - પાવક વન    પાલીતાણા
   - ભકિત વન    ચોટીલા
   - હરિહર વન   સોમનાથ
   - તીર્થકર વન તારંગા
   - માંગલ્‍ય વન અંબાજી
   - પુનિત વન   ગાંધીનગર
   - નાગેશ વન   દ્વારકા
   - ગોવિંદગુરૂ સ્‍મૃતિ વન માનગઢ
   - વિરાસત વન પાવાગઢ
   - શકિત વન    ખોડલધામ-કાગવડ




ખોડલધામના સૌ ટ્રસ્‍ટીઓએ પણ જવાબદારી સ્‍વીકારી આયોજનમાં પુરો સહયોગ આપેલ છે. વૃક્ષ આપણને જીવનમાં ખૂબ ઉપયોગી છે. વૃક્ષ, પાણી અને હવા  વગર સજીવસૃષ્‍ટિ શકય નથી. વૃક્ષો ઓકસીજન પુરો પાડે છે. વૃક્ષો વગર માનવ જીવન શકય નથી. બહેનો વડસાવિત્રી વ્રત કરે છે ત્‍યારે વડ અને પીપળાને પાણી પીવડાવે છે. વડ અને પીપળો બન્ને વૃક્ષો ૨૪ કલાક ઓકસીજન આપે છે. 





 
   જયારે અન્‍ય વૃક્ષો રાત્રીના સમયે જ ઓકસીજન આપે છે. રાવણે સિતાજીનું હરણ કર્યુ ત્‍યારે અશોકવાટીકાના નામના વનમાં તેઓને રાખેલ તેનું વર્ણન રામાયણમાં છે એટલે તે વખતથી વૃક્ષારોપણનું મહત્‍વ છે.   શ્રીમતિ આનંદીબેને જણાવેલ કે શકિતવનમાં જીવન ઉપયોગી જુદી-જુદી વનસ્‍પતીઓના ૧૧૮ ચિત્રો સાથે સમજ   આપવામાં આવી છે. ત્‍યાં એ પ્રકારના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્‍યું છે.  જંગલ ઓછા થતાં બાળકોને પક્ષીઓની ઓળખ રહી નથી. શકિતવનને આકર્ષણનું કેન્‍દ્ર બનાવવા જુદા-જુદા પક્ષીઓના ચિત્રો બનાવવામાં આવ્‍યા છે. બાળકો જે ચિત્રો દબાવશે તે જ પક્ષીનો અવાજ દા. ત. પોપટ અવાજ સંભળાશે.
  
  




 આ શકિતવન ખરા અર્થમાં નોલેજ સેન્‍ટર બની ગયું છે. સૂર્યઉર્જાથી પ્રદુષણ ઘટે, ગ્‍લોબલવોર્મિંગની સમસ્‍યા સામે વૃક્ષારોપણ ઉપયોગી છે. ઘર, શાળા, હોસ્‍પિટલ, ખેતરના શેઠા વિ. માં વૃક્ષારોપણ કરવું જોઇએ. કોઇ ગરીબ વ્‍યકિત દિકરીના જન્‍મ વખતે ખેતરના શેઢે પાંચ વૃક્ષો વાવે તો દિકરી પરણાવવા જેવી થાય ત્‍યારે તેના ખર્ચ માટે તેમાંથી લાખો રૂપિયા મળી શકે. 





   આપણા વડવાઓએ ભેટ સોગાદમાં વૃક્ષો આપ્‍યા છે. પેટાળમાંથી પાણી ખુટયું એટલે ચેકડેમ બનાવવાની આવશ્‍યકતા ઉભી થઇ. ખેડૂતો વરસાદથી આનંદ વિભોર થઇ ગયા છે. પરમાત્‍માએ પ્રસાદરૂપી વરસાદ વરસાવ્‍યો છે. પાણીને બચાવવા ટપક પધ્‍ધતીનો ઉપયોગ કરવો જોઇએ. હજુ ઘણા ગામડાઓમાં બહેનોએ જાજરૂ જવા માટે રાત પડવાની રાહ જોવી પડે છે. શૌચાલયની વ્‍યવસ્‍થા ન હોવાથી સવારે જરૂરીયાત હોય તો પણ શૌચક્રિયા ન થઇ શકતા હોવાથી કેન્‍સર જેવા દર્દોનો સામનો કરવો પડે છે. જે ઘરમાં શૌચાલય નથી ત્‍યાં શૌચાલય બનાવવા આપણે અભિયાન ચલાવવું જોઇએ. 


 

  
   માતા અને બાળક સ્‍વચ્‍છ હશે તો સ્‍વચ્‍છ સમાજનું નિર્માણ થઇ શકશે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતને કુપોષણથી મુકિત આપવા તેના માટે પણ અભિયાન ચલાવવા મારી અપીલ છે. આજે અહિં જે ભેટ મળી છે (ફ્રુટની ટોપલી) તે આંગણવાડીના બાળકો સુધી પહોંચાડવામાં આવશે.

















65th Van Mahotsav Celebrations at Kagvad,Khodaladhama Kagavad Forest Festival Wild Animals Birds and the Sound will be the Focus of Attention 65th Van Mahotsav celebrations at Kagvad,રી ખોડલધામ કાગવડ --- વન મહોત્‍સવમાં વન્‍ય પ્રાણીઓ - પક્ષીઓના અવાજ આકર્ષણનું કેન્‍દ્ર બનશે, 65th Van Mahotsav Celebrations at Kagvad, 

Tuesday, 22 July 2014

gujarati quotes , hindi quotes, english quotes ,inspirational quotes

gujarati quotes , hindi quotes, english quotes ,inspirational quotes












geeta saar quotes in gujarati image for whatsapp free download

good morning images in english for whatsapp free download


good quotes with image for whatsapp free download


gujarati quotes on good morning with image for whatsapp free download


gujarati quotes on life or jivav in gujarati image for whatsapp free download


gujarati quotes on manas or menwith image for whatsapp free download


gujarati quotes on pati patni with images free downlaod


hindi quotes on true love in hindi image for whatsapp free download


hindi quotes on true love with image for whatsapp free download

hindi quotes on true prem with image for whatsapp free download

love quotes with message in gujarati images for whatsapp free download


love quotes with message in hindi images for whatsapp free download

success quotes with message in gujarati images for whatsapp free download

time or samay quotes with message in gujarati images for whatsapp free download

whatsapp gujarati quotes on marriage with images

Friday, 18 July 2014

district level khodaldham samadhan panch_samuh lagna

District Level Khodaldham Samadhan Panch - Samuh  Lagna

જિલ્લા મથકોએ ખોડલધામ સમાધાન પંચ રચાશેઃ કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન






ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના દરેક જીલ્લા મથકે "ખોડલધામ સમાધાન પંચ" ની સ્થાપના કરવામાં આવશે.





તથા આગામી જાન્યુઆરી માં ખોડલધામ,કાગવડ ખાતે સૌથી મોટા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવશે.



 
સામાજીક ઝઘડાઓનો ઘરમેળે ઉકેલ લાવવા માટે લેઉવા પટેલ સમાજ દાખલારૂપ બનીને સમગ્ર રાજ્‍યમાં જિલ્લા મથકોએ ખોડલધામ સમાધાન પંચની રચના કરશે. તેમજ જાન્‍યુઆરી મહિનામાં કાગવડમાં રાજ્‍યના સૌથી મોટા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આગામી સામાજીક પ્રવૃતિઓ અંગે ચિતાર આપતા જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિની બેઠકમાં આગેવાનોએ કાગવડના વન મહોત્‍સવમાં કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરી હતી.










district level khodaldham samadhan panch_samuh lagna,Samadhan Panch,Khodaldham Samadhan Panch,Samuh  Lagna,કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન,સમૂહલગ્ન,સમાધાન પંચ,ખોડલધામ સમાધાન પંચ,sardar patel samuh lagan,leva patidar samuh lagan, khodaldham samuh lagan,district level khodaldham samadhan panch_samuh lagna,Samadhan Panch,Khodaldham Samadhan Panch,Samuh  Lagna,કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન,સમૂહલગ્ન,સમાધાન પંચ,ખોડલધામ સમાધાન પંચ,sardar patel samuh lagan,leva patidar samuh lagan, khodaldham samuh lagan,Sathiyo Chalyo Khodaldham Gujarati Movie,Sathiyo Chalyo Khodaldham Gujarati Movie Trailers,સાથીયો ચાલ્યો ખોડલધામ,Sathiyo Chalyo Khodaldham,free download full movie, free download full movie
Sathiyo Chalyo Khodaldham,Samajik Seva & Khodaldham Kagvad,samaji seva,samajik seva sansthan,gujarat samajik seva,naresh patel and karsandas bapu,parab dham,parab dham junagadh gujarat,president of khodadham,khodaldham live telicast,શ્રી ખોડલધામ કાગવડ - જીવંત પ્રસારણ,Khodaldham Matrimonial,Matrimonial,leva patel Matrimonial, leva patel samaj Matrimonial, khodaldham leva patel Matrimonial,દિકરા-દિકરીના લગ્ન મેળાપ,મેરેજ બ્યુરો,લગ્ન,મેળાપ,વિનામુલ્યે,વિનામુલ્યે મેરેજ બ્યુરો,leva patil matrimony,gujarati leva patil matrimony,leva patel matrimony,leva patel matrimony rajkot,leva patel matrimony sites,શ્રી ખોડલધામમાં પૂરાશે ભક્તિની રંગોળી, લેઉવા પટેલ સમાજ છલકાવશે શ્રદ્ધાની ઝોળી,શ્રી ખોડલધામની ઝોળી,શ્રી ખોડલધામની ઝોળી,12 JyotirLinga, 65th Van Mahotsav, Address, animal sound, Arti, ashadhi bij history and rath yatra, bhagavad bhagavad gita text, bhagavad gita, bhagavad gita audio, bhagavad gita is, bhagavad gita online, Bhoja Bhagat Na Chabkha, Chabkha.bhojalrambapa na Chabkha, daughter day quotes, dikri mari ladakvayi, dikri vahal no dariyo, district level khodaldham samadhan panch, english quotes, first prime minister of india, free download full movie Sathiyo Chalyo Khodaldham, Gujarati Inspirational Quotes, Gujarati Movie, gujarati quotes, Gujarati Quotes on Dikri with Picture, guru purnima, guru purnima quotes, Hindi Inspirational Quotes with Picture, hindi quotes, Hindi Quotes on Dikri with Picture, Hindi Quotes on Father with Picture, Hindi Quotes on Love with Picture, Hindi Quotes with Picture, inspirational quotes, Jay Jay Garvi Gujarat (જય જય ગરવી ગુજરાત), Khodal Dham Kagvad videoKhodal Dham Kagvad video, Khodaldham, Khodaldham Address Map, Khodaldham blog, khodaldham Kagvad Arti, Khodaldham Kagvad Temple Images, khodaldham mandir image, Khodaldham Map, khodaldham matrimonial, khodaldham photograph, khodaldham samadhan panch, khodaldham samuh lagna, Khodaldham temple image, Khodaldham Van Mahotsav, lagna Form, lauva patel unity quotes, Leuva Patel Samadhan Panch, Leva Patel Samaj Matrimonial Form, Leva Patel Vevishal Parichay, Leva Patel., Maa Khodiyar Wallpaper, matrimonial, Pate samaj, Patel Samaj Matrimonial Form, patel unity quotes, samadhan panch, Samajik Seva ane Khodaldham Kagvad, samuh lagna, Sardar Patel Samaj Matrimonial Form, Sathiyo Chalyo Khodaldham, Shakti Van, Shakti Van at Khodaldham, Shankar, Shiva, Shree Khodaldham Kagvad, Shree khodaldham Kagvad Arti, Shree Khodaldhma Kagvad, Shri Krushn Ni Vansha Vali, shri krushna, shrimad bhagavad gita, Statue of Unity Sardar Patel, Temples of Lord Shankar-Shiva, Vitthalbhai Patel, અને વિવાદ થયો, અષાઢી બીજ, આઇ શ્રી ખોડિયાર, આઠમના દિવસે મા ખોડલની ઝોળી, કરમસદના બે ભાઇઓ, કૃષિમેળો એગ્રીવિઝન ઇન્‍ડીયાર૦૧૪શ્રી ખોડલધામ કાગવડ, ખોડલધામ, ખોડલધામ - કાગવડના આંગણે જાન્યુઆરી ૨૦૧૪માં દેશનો સૌથી મોટો કૃષિ કૂંભમેળો, ખોડલધામ કાગવડ ખાતે સંશોધન કેન્દ્ર શરૂ, ખોડલધામ કાગવડ મંદિર, ખોડલધામ ખાતે ભાવિકોનું ઘોડાપુર., ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામમાં શક્તિવન, ગુરુ, ગુરુ પૂર્ણિમા, ચાબખા, જય માં ખોડલ, જય રણછોડ, જલારામ, જ્યારે સરદાર એક વોટથી ચૂંટાયા, તો વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત!, દિકરા-દિકરીના લગ્ન મેળાપ, દીકરી મારી લાડકવાયી, દીકરી વ્હાલનો દરિયો, દ્રોણાચાર્ય, પક્ષીઓના અવાજ, પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ‘શ્રી ખોડલધામ’, ફતેપુર, ભારતના ‘સરદાર‘, ભોજા ભગત, ભોજાભગતના ચાબખા, મા ખોડિયાર, મા ખોડિયાર માતા, માખણચોર, મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલ, રથયાત્રા, લેઉવા પટેલ, લેઉવા પટેલ સમાજ, લેઉવા પટેલ સમાજ વિશે સંકલિત વાક્યો, લેઉવા પટેલ સમાજમાં ભારે થનગનાટ: પદયાત્રા કરીને ભાવિકો કાગવડ પહોંચશે., લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, વન મહોત્‍સવ, વાલમરામ, વિનામુલ્યે મેરેજ બ્યુરો, વીર વિઠલભાઈ પટેલ, શક્તિવન, શિક્ષક, શિષ્યો, શ્રી ખોડલધામ કાગવડ, શ્રી ખોડલધામ કાગવડ - જીવંત પ્રસારણ., શ્રી ખોડલધામની ઝોળી, સંતશ્રી ભોજલરામબાપા, સમાધાન પંચ, સરદાર પટેલ, સરદાર પટેલ જયંતી – 31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર સરોવર, સાંદીપની, સાથીયો ચાલ્યો ખોડલધામ, સામાજીક સેવાને ધર્મ, સૌરાષ્ટ્ર, સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી,Khodaldham Van Mahotsav, Shakti Van at Khodaldham, ખોડલધામમાં શક્તિવન, વન મહોત્‍સવ, શક્તિવન,Address, Khodaldham, Khodaldham Address Map, Khodaldham Map, Khodaldham Van Mahotsav, Shakti Van at Khodaldham, ખોડલધામમાં શક્તિવન, વન મહોત્‍સવ, શક્તિવન,

district level khodaldham samadhan panch_samuh lagna

District Level Khodaldham Samadhan Panch - Samuh  Lagna

જિલ્લા મથકોએ ખોડલધામ સમાધાન પંચ રચાશેઃ કાગવડમાં સૌથી મોટા સમૂહલગ્ન






ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજ્ય ના દરેક જીલ્લા મથકે "ખોડલધામ સમાધાન પંચ" ની સ્થાપના કરવામાં આવશે.





તથા આગામી જાન્યુઆરી માં ખોડલધામ,કાગવડ ખાતે સૌથી મોટા સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવશે.



 
સામાજીક ઝઘડાઓનો ઘરમેળે ઉકેલ લાવવા માટે લેઉવા પટેલ સમાજ દાખલારૂપ બનીને સમગ્ર રાજ્‍યમાં જિલ્લા મથકોએ ખોડલધામ સમાધાન પંચની રચના કરશે. તેમજ જાન્‍યુઆરી મહિનામાં કાગવડમાં રાજ્‍યના સૌથી મોટા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્‍યુ છે. આગામી સામાજીક પ્રવૃતિઓ અંગે ચિતાર આપતા જૂનાગઢ જિલ્લા ખોડલધામ સમિતિની બેઠકમાં આગેવાનોએ કાગવડના વન મહોત્‍સવમાં કાર્યકરોને ઉમટી પડવા હાકલ કરી હતી.