Monday, 10 November 1997

Quiz Contest On Sardar Vallabhbhai Patel Birth Anniversary, 31 October 1875
ઓળખો આપણાં સરદાર પટેલ

ચાર ભાઇઓ અને એક બહેન; વિઠઠલભાઇ, સોમાભાઇ, કાશીભાઇ, નરશીભાઇ, ડાહીબા

554




ગૃહમંત્રી અને માહિતી પ્રસારણ મંત્રી



Jan. 27, 1947નો  અંક




રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતની સ્થાપના માટે, બાળપણમાં તેમણે જાતે ગૂમડાને ડામ દીધો હતો, પત્નીના મોતના સમાચાર આવ્યા ત્યારે પણ અદાલતમાં દલીલો ચાલું

રાખી હતી.



ઓટો વોન બિસ્માર્ક, અખંડ જર્મનીનું નિર્માણ કરનાર
182 મીટર


મુંબઇના બિરલા હાઉસમાં, સોનાપુર સ્મશાનભુમિ



સ્વિત્ઝર્લેન્ડમાં અવસાન, જેલમાં હતા


સઇદ જાફરી અને એ.કે.હંગલ



છ વાર અને કુલ મળીને છ વરસ જેલવાસ ભોગવ્યો


1928માં પ્રારંભ થયો અને વલ્લભભા સરદાર બન્યા


૧૯૨૪માં મ્યુનિસિપાલટીના પહેલા પ્રમુખ બન્યા


વકીલાત


આઝાદીનાં એકતાલીશ વર્ષ પછી તેમને મરણોત્તર ‘‘ભારતરત્ન‘‘ ખિતાબ આપવામાં આવ્યો.



સત્યાગ્રહ


















No comments:

Post a Comment